ટોકિયો ઓલમ્પિકમાં ભારતને વધુ એક મેડલ મળશે ;બોક્સર લવલીના સેમિફાઇનલમાં પહોંચી 

ટોકિયો ઓલમ્પિકમાં ભારતને વધુ એક મેડલ મળશે ;બોક્સર લવલીના સેમિફાઇનલમાં પહોંચી 
ટોકિયો ઓલમ્પિકમાં ભારતને વધુ એક મેડલ મળશે ;બોક્સર લવલીના સેમિફાઇનલમાં પહોંચી 
ટોકિયો 
ટોકિયો ઓલમ્પિકમાં ભારતને વધુ એક મેડલ મળવાનો નક્કી થયો છે અસમની બોક્સર લવલીના ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર પ્રદર્શન દ્વારા સેમિફાઇનલમાં પહોંચી છે , ચાઈનીઝ તાઈપે ની બૉક્સરને લવલીનાએ જોરદાર પાંચ મારીને પરાજિત કરતા તે સેમિફાઇનલમાં પહોંચી છે અને હવે વધુ એક મેડલ ભારતર માટે નક્કી છે  લવલીના સેમિફાઇનલ જીતી જશે તો ગોલ્ડ અથવા સિલ્વર મેડલ પાક્કું થવાનું છે