ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા સેન્ટર પોઇન્ટ હોટેલમાં 70 બાળકોને જમાડવામાં આવ્યા

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા સેન્ટર પોઇન્ટ હોટેલમાં 70 બાળકોને જમાડવામાં આવ્યા

#ફ્રેન્ડ્સયુવાસેવાગ્રુપહળવદ દ્વારા સેન્ટર પોઇન્ટ હોટેલ માં 70 બાળકો ને જમાડવા લઈ જવામાં આવ્યા હતા બાળકો ને એક અનેરો આનંદ આવ્યો હતો હોટેલ માં જઈ ને 

આ પ્રોજેક્ટ સ્વ.ભુપેન્દ્રભાઇ મૂળવંતરાય ઠાકર ના અવસાન પાછળ અને તેમના પત્ની ના જન્મ દિવસ નિમિત્તે તેમના દિકરા દ્વારા તેની માતા ખુશ થાય એ આશયથી થી બાળકો ને સેન્ટર પોઇન્ટ હોટેલ માં જમાડવા લઈ જવામાં આવ્યા હતા દાતા.રવિરાજ ભુપેન્દ્રભાઇ ઠાકર હળવદ.બાળકો ખુશ થાય એ આશયથી થી બાળકો ને હોટેલ માં જમાડવા લઈ જવામાં આવ્યા હતા અને તમામ બાળકોના ચહેરા પર આનંદ છવાઈ ગયો હતો.

આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગ્રુપ ના સભ્યો, પ્રમુખ અજજૂભાઇ ,સંજય માલી ,અશોક પરમાર,ધર્મેન્દ્ર લોદરીયા,ભાવિન શેઠ,  હાજર રહ્યા હતા