પાણીપુરી-મંચુરિયન ખાનારા ચેતી જજો, સ્વાદ નો ચટકો ક્યાંક મોંઘો પડી શકે છે જાણો શું કર્યું આરોગ્ય વિભાગે
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ: (૧) મિક્સ દૂધ (લૂઝ) સ્થળ: સુખસાગર ડેરી ફાર્મ, સુર્યમુખી હનુમાન સામે, નાના મૌવા રોડ (૨ ) તંદુરી રોટીનો આટો (લુઝ) સ્થળ:- શિતલ ચાઇનીઝ એન્ડ પંજાબી (રેકડી), સ્ટર્લીંગ હોસ્પિટલ હોકર્સ ઝોન, નાણાવટી ચોક, ૧૫૦' રોડ (૩) Bonton Syrup With Herbal Supplement for Health Support (450 ml pkd) સ્થળ:- વેલનેસ આઇ.એન.સી., શ્રમજીવી સોસાયટી ૨/૫, કર્મયોગી મકાનની સામે, ઢેબર રોડ (૪) ફ્રુટ સોસ (પ્રિપેર્ડ, લુઝ) સ્થળ:- બાલાજી ગૃહ ઉદ્યોગ, મયુરનગર - ૧, સરદાર સ્કુલ પાસે, સંતકબીર રોડ (૫) લીલી ચટણી (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ:- શક્તિ ચટણી, મયુરનગર મે. રોડ, શેરી નં. ૫ કોર્નર, ભાવનગર રોડ (૬) RIMOKS (60 Tablets Pack) સ્થળ:- ઓશો મેડીકેર, ઓશો હોસ્પિટલ, ઢેબર રોડ, એસ.ટી. બસ પોર્ટ, ત્રીજો માળ, ઓફિસ નં ૧૫ (૭) NEFRASAY HERBAL SUPPLEMENT SYRUP (DIETARY SUPPLEMENT) (450 ML PKD) સ્થળ:- ઓશો મેડીકેર, ઓશો હોસ્પિટલ, ઢેબર રોડ, એસ.ટી. બસ પોર્ટ, ત્રીજો માળ, ઓફિસ નં ૧૫ લીધેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા નાણાવટી ચોક, ૧૫૦' રીંગ રોડ, ભાવનગર રોડ વિસ્તારમાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ કુલ ૨૪ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન વાસી અખાદ્ય કુલ ૮૫ કિ.ગ્રા. ચટણી, વાસી રાઇસ ૨ કિ.ગ્રા., મંચુરીયન ૩ કિ.ગ્રા., વાસી બ્રેડ ૪ કિ.ગ્રા.નો સ્થળ પર નાશ કરવામાં આવેલ.
ક્રમ
FBOનું નામ
સરનામું
રીમાર્ક્સ
૧
શક્તિ ચટણી
મયુરનગર મે. રોડ. ભાવનગર રોડ
વાસી મીઠી ચટણી ૧૦ કિ.ગ્રા.
૨
બાલાજી ચટણી
મયુરનગર-૧, ભાવનગર રોડ
વાસી લીલી ખજુરની ચટણી ૧૦ કિ.ગ્રા.
૩
મારૂતિ ચટણી
મયુરનગર મે. રોડ, ભાવનગર રોડ
-
૪.
ભોલા ચટણી
મયુરનગર મે. રોડ, ભાવનગર રોડ
વાસી ખજુરની ચટણી ૧૦ કિ.ગ્રા.
વાસી મીઠો સોસ ૩૦ કિ.ગ્રા.
વાસી લીલી ચટણી ૨૦ કિ.ગ્રા.
૫.
વીર ચાઇનીઝ
નાણાવટી ચોક
વાસી રાઇસ ૨ કિ.ગ્રા.
૬.
સંતોષ ચાઇનીઝ
નાણાવટી ચોક
સોયા સોસ ૫ કિ.ગ્રા
૭.
ગણેશ પંજાબી
નાણાવટી ચોક
મંચુરીયન ૩ કિ.ગ્રા.
૮.
સંજરી એગ્ઝ
નાણાવટી ચોક
વાસી બ્રેડ ૪ કિ.ગ્રા.
૯.
તકદીર એગસ સેન્ટર
નાણાવટી ચોક
-
૧૦.
લીજ્જત પાઉંભાજી
નાણાવટી ચોક
-
૧૧.
અનિલ મદ્રાસ કાફે
નાણાવટી ચોક
-
૧૨.
બાલાજી ગુજરાતિ થાળી
નાણાવટી ચોક
-
૧૩.
રવેચી ગુજરાતી થાળી
નાણાવટી ચોક
-
૧૪.
રવેચી ટી. સ્ટોલ
નાણાવટી ચોક
-
૧૫.
રમેશ મદ્રાશ કાફે
નાણાવટી ચોક
-
૧૬.
બાલાજી મદ્રાસ કાફે
નાણાવટી ચોક
-
૧૭.
ક્રિષ્ના ચાઇનીઝ
નાણાવટી ચોક
-
૧૮.
શ્રીજી પાઉંભાજી
નાણાવટી ચોક
-
૧૯.
બાલાજી ગુજરાતિ થાળી
નાણાવટી ચોક
-
૨૦.
શાહીન ઇંડાકરી
નાણાવટી ચોક
-
૨૧.
બાલાજી ચાઇનીઝ
નાણાવટી ચોક
૨૨.
બાલાજી પાઉંભાજી
નાણાવટી ચોક
૨૩.
રોશની ચાઇનીઝ પંજાબી
નાણાવટી ચોક
૨૪.
શિતલ પંજાબી
નાણાવટી ચોક,
૧૫૦' રોડ