જામજોધપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા ઘ્વજવંદન

જામજોધપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા ઘ્વજવંદન

જામજોધપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા ઘ્વજવંદન

દર્શન મકવાણા દ્વારા
જામજોધપુર આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે સ્વતંત્રતા દીવસ નિમિતે ઘ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં તાલુકાના આમ આદમી પાર્ટીના તમામ હોદેદારો એ હાજરી આપી હતી. તે તસ્વીર નજરે પડે છે.