જામજોધપુરમાં જુગાર રમતા ચાર મહિલા અને ચાર પુરુષ ઝડપાયા

gujaratpost-16-august-jamjodhpur-jugar-police-raid

જામજોધપુરમાં જુગાર રમતા ચાર મહિલા અને ચાર પુરુષ ઝડપાયા

જામજોધપુરમાં જુગાર રમતા ચાર મહિલા અને ચાર પુરુષ ઝડપાયા


 જામજોધપુરમાં શિવમ બંગ્લોઝની પાસે, ભગવતીપરાની પાછળ, પાળેશ્વર ડેરીની સામેના રોડ પર જાહેરમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે જુગાર રમતા
 (૧) પ્રકાશભાઇ દ્વારકાદાસ ધકાણ જાતે. સોની ઉ.વ ૫૦ ધંધો. વેપાર રહે. ભગવતી પરા પાછળ, શીવમ બંગ્લોઝની બાજુમા, રમણીકભાઇ અરશીભાઇ ટાંકના મકાનમા ભાડેથી જામજોધપુર જી.જામનગર (૨) બાબુભાઇ માધવજીભાઇ ટાંક જાતે. પ્રજાપતી ઉ.વ. ૫૬ ધંધો. મજૂરી રહે. ભગવતી પરા પાછળ, શીવમ બંગ્લોઝની બાજુમા, જામજોધપુર જી.જામનગર (૩) પાર્થભાઇ નવીનભાઇ ધકાણ જાતે. સોની ઉ.વ. ૨૩ ધંધો. સોનીકામ રહે. ભગવતી પરા પાછળ, શીવમ બંગ્લોઝની બાજુમા, જામજોધપુર જી.જામનગર (૪) રાજેશભાઇ બાબુભાઇ કતીરા જાતે. સોની ઉ.વ. ૪૫ ધંધો. સોનાના દાગીનાની ફેરી રહે. ભગવતી પરા, નીલકંઠ સોસાયટી, જામજોધપુર જી.જામનગર (૫) નીતાબેન વા/ઓ પ્રકાશભાઇ દ્વારકાદાસ ધકાણ જાતે. સોની ઉ.વ. ૪૦ ધંધો. ઘરકામ રહે. ભગવતી પરા પાછળ, શીવમ બંગ્લોઝની બાજુમા, રમણીકભાઇ અરશીભાઇ ટાંકના મકાનમા ભાડેથી જામજોધપુર જી.જામનગર (૬) જ્યોત્સનાબેન વા/ઓ દેવશીભાઇ કનાભાઇ ડાંગર જાતે. આહીર ઉ.વ. ૩૨ ધંધો. ઘરકામ રહે. “ રાંદલક્રુપા” શીવમ બંગ્લોઝ , ભગવતી પરાની બાજુમા, જામજોધપુર જી.જામનગર (૭) તૃષાબેન ઉર્ફે કૃષ્ણાબેન વા/ઓ કૌશીકભાઇ ભગવાનજીભાઇ પાણખાણીયા જાતે. પ્રજાપતી ઉ.વ. ૩૫ ધંધો. ઘરકામ રહે. શીવમબંગ્લોઝ, ભગવતીપરા પાછળ, ગીગણી જકાતનાકા રોડ, જામજોધપુર જી.જામનગર (૮) ભાવનાબેન વા/ઓ સુધીરભાઇ રણછોડભાઇ ગજેરા જાતે. પટેલ ઉ.વ. ૩૫ ધંધો. ઘરકામ રહે. શીવમબંગ્લોઝની બાજુમા, ભગવતીપરાની પાછળ,જામજોધપુર જી.જામનગર સહિતનાઓને પોલીસે પકડી પાડ્યા હતાં રેઈડ દરમ્યાન કુલ રોકડા રૂ. ૧૨,૦૬૦/- તથા ગંજીપાનાના નંગ- ૫૨ તથા બે મોબાઇલ ફોન મળી કુલ મુદામાલ કિ.રૂ. ૧૪,૦૬૦/- સાથે ઝડપી લઈ પોલીસે જુગરધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.