દિલ્હીના જંતર મંતર પર ગાય માતાને " રાષ્ટ્રીય માતા " બનાવવાની માંગ

દિલ્હીના જંતર મંતર પર ગાય માતાને " રાષ્ટ્રીય માતા " બનાવવાની માંગ

દિલ્હી ના જંતર મંતર પર ગાય માતાને " રાષ્ટ્રીય માતા " બનાવવા ની માંગ સાથે 300 દિવસ થી વધુ સમય થી ધરણા ઉપર બેઠેલા હઠયોગી અજુનભાઈ આંબલીયા ને સમર્થન આપવા,
રાજકોટ થી દિલ્હી કનૈયા ગ્રૂપ ના કાનાભાઈ કુબાવત અને ભગવા સંયમ સેવક સંઘ ના મનીશભાઈ રબારી પોચી ગયા છે દિલ્હી ખાતે pmo હોપીસે ડંડવત કરતા કરતા કાનાભાઈ કુબાવત મનીષભાઈ દ્વારા રજૂઆત કરવામા  આવી હતી જંતર મંતર મેદાન થી દિલ્હી ખાતે જે અજુનભાઈ ના આ કાર્ય ને સપોટ કરશે સાથે ત્યાં થોડા દિવસ રહેશે ધરણા ઉપર દિલ્હી