સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામે લેબોરેટરી નું ઉદઘાટન કરતા સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા...

સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામે લેબોરેટરી નું ઉદઘાટન કરતા સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા...

ગીરસોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા તાલુકાનાં ગોરખમઢી ખાતે લેબોરેટરીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત શ્રી જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લા ના લોક લાડીલા સાંસદ શ્રી રાજેશ ભાઈ ચુડાસમા, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી બચુભાઈ વાજા, વેરાવળ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખશ્રી પાંચા ભાઈ વાળા,ગીર સોમનાથ જિલ્લા પંચાયત ના સદસ્યશ્રી બાબુભાઇ પરમાર, પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન ધિરુંભાઈ સોલંકી, પ્રાચી કોળી સમાજ ટ્રસ્ટ ના પ્રમુખ નગાભાઈ વાજા, સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

રિપોર્ટર

શૈલેષ વાળા

પ્રાચી સુત્રાપાડા