આવકવેરા વિભાગે રીટર્ન ભરવાની તારીખ 31 ડિસેમ્બર કરવામાં આવી

આવકવેરા વિભાગે રીટર્ન ભરવાની તારીખ 31 ડિસેમ્બર કરવામાં આવી

આવકવેરા રિટર્ન ભરવાની તારીખ લંબાવામાં આવી છે આઇટી વિભાગ દ્વારા ૩૧ ડિસેમ્બર સુધી આવકવેરા રિટર્ન ભરવાની છુટ આપવામાં આવી છે આ પહેલા આ તારીખ સપ્ટેમ્બર મહિનાની હતી જે વધારી દેવામાં આવી છે ઇન્કમટેકસ વિભાગ દ્વારા આ કરવા પાછળનું કારણ કરદાતાઓને સમય આપવાનું છે તો ઓનલાઇન પોર્ટલ માં રહેલી ખામીઓ ના પગલે પણ આ નિર્ણય લેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે હાલ તો ૩૧ ડીસેમ્બર સુધીની મુદત મળતા કરદાતાઓને રાહત થઇ છે