જમ્મુ કાશ્મીર અને લદાખ ભારતના અવિભાજ્ય અંગ હતા, છે અને હંમેશા રહેશે પાકિસ્તાન દિવસે સપના જોવાનું બંધ કરે, યુએનમાં ભારતે પાકિસ્તાન અને દુનિયાને સ્પષ્ટ જણાવી દીધું 

ન્યુયોર્ક 
 
ન્યુયોર્ક ખાતે યુનાઇટેડ નેશનની સભામાં કાશ્મીરના ઉલ્લેખ સાથે ઇમરાન નિયાજીએ રોવાનું શરૂ કરતા ભારતે સ્પષ્ટ સંદેશ પાકિસ્તાન અને દુનિયાને આપી દીધો છે, ભારત તરફથી જણાવી દેવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશમીર તેમજ લદ્દાખ ભારતનો અવિભાજ્ય હિસ્સો હતો, છે અને હમેશા રહેશે દુનિયાની કોઈ તાકાત તેને ભારતથી દૂર નહિ કરી શકે, પાકિસ્તાને અને દુનિયાંએ સમજવું જોશે કે કાશમીર અંગે બકવાસ બંધ કરવી જોઈએ ભારત પોતાના સાર્વભૌમત્વ અંગે કોઈ સમાધાન નહિ કરે , ભારત જે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને પૂર્વોત્તરથી કચ્છ સુધી એક રાષ્ટ્ર છે અને તેની સીમાઓને લાંઘવાની હિમ્મત કોઈએ કરવી ન જોઈએ ભારત પોતાની સીમાઓની રક્ષા કરવા માટે સક્ષમ છે અને કોઈ દેશ કાશ્મીર અંગે કઈ પણ બોલશે તો તે સહન નહિ કરીએ ભારત નું આજે પણ જમ્મુ કાશ્મીર અને લદાખ એક અવિભાજ્ય અંગ છે અને હમેશા રહેશે