પ્રાચી તીર્થમાં ગણેશ મહોત્સવની ઉજવણી

પ્રાચી તીર્થમાં ગણેશ મહોત્સવની ઉજવણી

પ્રાચી તીર્થમાં ગણેશ મહોત્સવની ઉજવણી.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા તીર્થ દિલીપભાઈ વ્યાસ ના ઘરે માટીના ગણપતી બાપા ની સ્થાપના કરવામાં આવી છે રોજ આરતી તેમજ અલગ-અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે.

રિપોર્ટર શૈલેષકુમાર વાળા પ્રાચી તીર્થ