ઉચ્ચ અધિકારીઓની બદલી પહેલા  કોન્સ્ટેબલોની સામુહિક બદલી 104 કોન્સ્ટેબલોને બદલાયા 

ઉચ્ચ અધિકારીઓની બદલી પહેલા  કોન્સ્ટેબલોની સામુહિક બદલી 104 કોન્સ્ટેબલોને બદલાયા 
ઉચ્ચ અધિકારીઓની બદલી પહેલા  કોન્સ્ટેબલોની સામુહિક બદલી 104 કોન્સ્ટેબલોને બદલાયા 
 
રાજકોટ 
 
રાજકોટ પોલીસબેડામાં નીચલા સ્તરથી બદલીનો મોટો ઘણાવો નીકળ્યો છે, ઉચ્ચ અધિકારીઓની બદલી થાય એ પહેલા નીચલા લેવાવે બદલીનો ઘણાવો કાઢવામાં આવ્યો છે, રાજકોટ પોલીસ કમિશનરે વહીવટી સરળતા માટે 104 કોન્સ્ટેબલોની બદલી અરસપરસ કરી છે , જેમાં ડીસીબી થી લઈને ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલનો ફેરફાર કરવામાં આવ્યો છે, ચર્ચા ચાલી રહી છે કે રાજ્યમાં નવી સરકાર આવી છે અને નવા મંત્રીઓ પણ આવી ચુક્યા છે ત્યારે આઇપીએસ અધિકારીઓ અને પીઆઇ કક્ષાના અધિકારીઓની બદલીનો દોર શરૂ થવાનો છે એ પહેલા સગવડતા માટે સ્થાનિક લેવલે બદલીઓ કરવામાં આવી છે