ભાજપના પૂર્વ સાંસદ ગાયક-સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન 

GUJARAT Publish Date : 25 October, 2020 09:59 AM

ભાજપના પૂર્વ સાંસદ ગાયક-સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન 

ભાજપના પૂર્વ સાંસદ અને ગુજરાતી ફિલ્મોના ગાયક અને સંગીતકાર તેમજ સુપરસ્ટાર નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયાનું ગાંધીનગર ખાતે નિધન થયું છે , મહેશભાઈ કલાકારની સાથે ઉમદા માણસ પણ હતા તેઓ લાંબા સમયથી બીમાર હતા અને આજે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે આમ ગુજરાતી સીને જગત અને કનોડિયા પરિવારને મોટી ખોટ પડી છે 

Related News