સલામ રોકી ભાઈ ........: આવી રહ્યું છે KGF 2 ટીઝર જલ્દી જ થશે લોન્ચ જુઓ અહીં

ENTERTAINMENT Publish Date : 07 January, 2021 11:34 AM

દર્શકો જેની સૌથી વધુ રાહ જોઈ રહયા છે તે સાઉથના સુપર સ્ટાર યશ ની બહુ ચર્ચિત ફિલ્મ KGF ચેપટર-2 નું ટૂંક ટેલર ટૂંક સમયમાં જ લોન્ચ થશે આ ટેલર માં રોકી અને અધીરાની સુપર ફાઇટના શિન છે સાથે જ ફિલ્મમાં વિલન બનેલા સંજય દત્ત અને મહત્વની ભૂમિકા ભજવનાર રવીના ટંડન પણ જોવા મળશે , કેજીએફ ચેપટર 1 માં રોકીના ઉદય અને તેની સંઘર્ષની વાત દર્શાવવામાં આવી હતી તે દર્શકોને ખુબ જ ગમી હતી હવે તેના સામ્રાજ્ય અને તેની લાંબી લડાઈ દર્શાવામાં આવી શકે છે આ નવા ટેલરમાં અનેક રસપ્રદ બાબતો દશાવવામાં આવી છે જેને લઈને દર્શકોની ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે ,બીજા ભાગમાં યસ ઉપરાંત રામિકા સેન અને અન્ય કલાકારો છે તો શુક્રવારે સવારે 10.30 કલાકએ આ ટેલર રિલીઝ થશે અને આ ફિલ્મને જબ્બર ઓપનિંગ મળે તેવી પુરી શક્યતા જોવાઈ રહી છે ફિલ્મ મૂળ કન્નડ ભાષામાં અંબાણી છે છતાં તેને તેલુગુ,તમિલ અને હિન્દી સાથે મલયાલમ માં રિલીઝ કરવામાં આવશે , ફિલ્મમાં વિલન અધીરા અને રોકી વચ્ચે ની ટક્કર રસપ્રદ બની રહેવાની છે મૂળ કર્ણાટકમાં અને દક્ષિણા રાજ્યોમાં 1060 ના સમય આસપાસ ગોલ્ડ માફિયાઓ ની લડાઈને લઈને આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે

Related News