16 તારીખે છે બોસ-ડે : નોકરિયાતો માટે બોસને ખુશ કરવાનો દિવસ 

BUSINESS-NEWS Publish Date : 14 October, 2020 12:32 PM

16 તારીખે છે બોસ-ડે : નોકરિયાતો માટે બોસને ખુશ કરવાનો દિવસ 

16 ઓક્ટોબરનો દિવસ એટલે બોસને ખુશ કરવાનો દિવસ , આમ તો વર્ષભર અવનવા દિવસ આવતા જ રહે છે પરન્તુ કેટલાક દિવસ ખાસ હોઈ છે જેમાં બોસ-ડે પણ ખાસ જ છે ,ખાસ છે નોકરી કરતા લોકો માટે કેમ કે આ દિવસે તમે તમારા બોસને માનવી શકો છે અને આખા વર્ષ દરમિયાન તેની સાથે થયેલી તું-તું મેં-મેં ને પણ ભુલાવી શકો છે અને હા બોસબ ખુશ તો નોકરીમાં પ્રમોશન પણ થવાનું જ છે માટે જ બોસ ડે એ તમારા બોસને ખુશ કરવા માટે આજે જ રાજકોટના યાજ્ઞિક રોડ સ્થિત જોહર કાર્ડ ખાતે પહોંચી જજો ,, જ્યાં તમને બોસને ભેંટ આપવા માટે અવનવી ગિફ્ટ અને કાર્ડનો ખજાનો ઉપલબ્ધ છે , તો હ શેની જુઓ ચો આજે જ પહોંચી જાવ અને ખરીદી લો બોસ ને ખુશ કરવા માટે ખાસ ગિફ્ટ અને કાર્ડ 

Related News