કોરોના :ચીના ચામાચીડિયું, કુતરા, વીંછી, શાર્પ સહિતની પ્રજાતિ ખાઈ પછી શું થાય ?

આંતરરાષ્ટ્રીય Publish Date : 05 February, 2020

કોરોના સાઈડ ઇફેક્ટ : ચામાચીડિયું,કુતરા,વીંછી, શાર્પ સહિતની પ્રજાતિ ખાઈ પછી શું થાય 

ન્યૂઝ ડેક્સ 
 
ચાઈના હાલ કોરોના ને લઈને પરિણામ ભોગવી રહ્યું છે , પરંતુ સવાલ એ ઉઠે છે કે કોરોના આખરે આવ્યો ક્યાંથી એ વાત હજુ સુધી સામે નથી આવી અથવા આવવા દેવામાં નથી આવી કે ચાઈનામાં એકાએક મહામારી ક્યાંથી આવી , પરંતુ એક વાત સત્ય છે કે કોરોના આવવા પાછળ ચાઇનીસ લોકોનું પ્રકૃતિ પ્રત્યે નું નિકંદન કાઢી નાખવાનું અને ધરતી ઉપર વિચરતી દરેક પ્રજાતિ ને રોગી લેવાની રાક્ષસી વૃત્તિ જવાબદાર માનવામાં આવી રહી છે , જીહા આજ સુધી ચાઈનામાં માંસાહાર ખોરાક ને લઈને અનેક વખત લોકો આંગળી ચીંધી ચુક્યા છે પરંતુ જે લેટેસ્ટ વિગત સામે આવી છે તે મુજબ ચામાચીડિયા નું સૂપ , શાપ અને નાના બચોલિયા નું નુડલ્સ અને વીંછી ના પકોડા થી લઈને કુતરા ખાઈ જવા માટે ચાઈનાના લોકો ની વિકૃતિ ને પગલે કોરોના ફેલાયો હોઈ શકે છે , ચાઈનામાં ભૂંડ, બતક, મરઘા, કે નાના પ્રાણીઓ ખાઈ જવા એ સામાન્ય બાબત માનવામાં આવે છે કારણ કે 100 ટકા ચાઇનીસ લોકો માંસાહારી છે , પરંતુ હુવેઇ અને આસપાસના પ્રાંતમાં કોરોના ફેલાયો છે ત્યારથી ચાઈનાએ એ વિસ્તારમાં માંસાહાર ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે, ચાઈનામાં હાલ ખેડૂતોને વધુને વધુ લીલા શાકભાજી ઉગાડવા અને લોકોને તેને ખાવા માટે કહેવામા આવી રહ્યું છે ચાઈના દ્વારા જે પ્રકારે કોરોનાઅને લઈને પગલાં લેવામાં આવ્યા છે એ જોતા ત્યાં માંસાહાર થી જ કોરોના સામે આવ્યો હોઈ તેવી આશકા છે પોષતું એ જ મારટુએ પ્રકૃતિના નિયમ મુજબ ચીન માટે અને ચાઇના લોકો માટે તેનો ખોરાક જ જીવલેણ બની રહ્યો છે અને મહામારીના સ્વરૂપમાં વિશ્વના દેશ માટે પણ ખતરા સ્વરૂપ જ છે 

Related News