દેશનો સામાન્ય નાગરિક દુઃખી અને ચિંતિત : મોહનભાગવત 

top news Publish Date : 16 February, 2020

દેશનો સામાન્ય નાગરિક દુઃખી અને ચિંતિત : મોહનભાગવત 

ન્યૂઝ ડેક્સ 

મોદી સરકાર માટે ચારે તરફથી ચિંતા અને મનોમંથન કરાવતા અહેવાલો વચ્ચે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે મહત્વપૂર્ણ અને દેશવાસીઓની છબી દર્શાવતી ચિંતા જનક નિવેદન આપ્યું છે મોહન ભાગવતે જણાવ્યું છે કે આજ ની પરિસ્થિતિમાં દેશમાં દરેક સામાન્ય વ્યક્તિ દુઃખી અને ચિંતિત છે માટે આ સ્થિતિમાં પરિવર્તન આવવું જોઈએ મોહન ભાગવતના નિવેદનને લઈને દેશભરમાં હવે મોદી સરકાર 2.0 ને લઈને અને તેના કામકાજને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે 

Related News