કોરોના મહામારી સામે લડતા ગુજરાતીઓનો વેરો અને બિલ માફ કરો : એનસીપી મહિલા પાંખ

બિગ-બ્રેકીંગ  Publish Date : 26 May, 2020 03:35 AM

કોવિદ ૧૯ લોકડાઉન ની પરિસ્થિતિ ને જોઈ મધ્યમ વર્ગ ની જનતા ને વીજળી તેમજ વેરો માફ કરવામાં આવે Nationalist Youth Congress {NCP} ના સુરત શહેર ના મહિલા પ્રમુખ દ્વારા આજ રોજ ગુજરાત ની ભાજપ સરકાર ને પત્ર લખી માગ કરવામાં આવી કે આ પરિસ્થિતિ માં દરેક માધ્યમ વર્ગ માં લોકો ને વીજળી તેમજ વેરો માફ કરવામાં આવે NCP હાલ ગુજરાત વિપક્ષ ની ભુમિકા ખૂબ મજબૂત બની રહી છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુ શ્રી ના માર્ગદર્શન અને યુવા અધ્યક્ષ પંકજભાઈ પંચાલ ની આગેવાની માં મજબૂત વિપક્ષ બની લોક ના તકલીફો નો અવાજ સરકાર સુધી પોહચડી રહી છે.આજ ગુજરાત NCP દરેક સ્થાન પર પોતાની આગવી ઓળખ દેખાડી રહી છે.

Related News