ગુજરાતના રાજકારણમાં વધુ એક મોટો ધડાકો સર્જાઈ શકે છે

ગુજરાતની ખબર  Publish Date : 25 July, 2020 03:30 AM

 

ગુજરાત ના રાજકારણ માં હજુ એક મોટો ભૂકંપ સર્જાય રહ્યો છે. હાર્દિક પટેલ એક યુવા ચેહરા ને કાર્યકારી અધ્યક્ષ બનાયા બાદ કેટલા દિવસો થી કૉંગ્રેસ NCP પૂર્વ યુવા પ્રમુખ ના સંપર્ક માં છે.જાણવા મુજબ પંકજભાઈ પંચાલ પુરી ટિમ સાથે કૉંગ્રેસ નો હાથ થામસે એવા એંધાણ દેખાઈ રહ્યા ટુક સમય માં પંકજ પંચાલ દિલ્હી બોલવામાં અવિયા છે. તેવી માહિતી મળી રહી છે છે . પંકજ પંચાલ જમીન સ્તર ખૂબ જાણકાર નેતા છે. જાણવા મુજબ કૉંગ્રેસ પંકજ પંચાલ ખૂબ મહત્વ ની જવાબદારી સોંપી શકે છે. શંકરસિંહ વાઘેલા બાપુ ના નજીક ગણતા પંકજ પંચાલ અને તેમના રાજકીય સચિવ અને રણનીતિ કાર પણ કૉંગ્રેસ જોડાય શકે છે. માનવામાં આવે છે. કે તેમના જોડવાથી કૉંગ્રેસ સ્થાનીક સ્વારાજ ની ચુંટણી માં ખૂબ મોટો ફાયદો થઈ શકે છે. કારણ કે પહેલે વાર ગુજરાત કૉંગ્રેસ ના યુવા અઘ્યક્ષ ની ખુરશી પર કોઈ અનુભવી નેતા બેસશે શુ પંકજ કૉંગ્રેસ નો તારણ હાર બનશે કે નઈ એતો સમય જ બતાવશે તેમની સાથે હરેશભાઇ મેર કોળી સમાજ યુવા આગેવાન અને રાજપુત સમાજ ના ભગીરથસિંહ કરણી સેના ગુજરાત પ્રદેશ યુવા મહામંત્રી જયરાજસિંહ ચાવડા GISF આંદોલન કારી અમિતસિંહ પરમાર અને ભરવાડ સમાજ યુવા આગેવાન જયેશભાઇ ભરવાડ ઉતર ભારતીય સમાજ ના નેતા રિષભભાઈ તિવારી પણ કૉંગ્રેસ સાથે જોડાય શકે છે. મોટી સંખ્યા માં કૉંગ્રેસ નો હાથ થામસે...

સૂત્રોના જણાવ્યા મુજબ અપસેટ સાથે કોંગ્રેસની યુવા ટીમ મજબૂત બની શકે છે..

Related News