ગૃહમંત્રાલય ની પહેલી વખત સંસદમાં જાહેરાત :એનઆરસી દેશભરમાં લાગુ નહિ થાય

top news Publish Date : 05 February, 2020

નવી દિલ્હી 

 
દેશભરમાં વિરોધ વંટોળ વચ્ચે એનઆરસી અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે , ગૃહ મંત્રાલયે પહેલી વખત સંસદને જણાવ્યું કે એનઆરસી દેશભરમાં લાગુ કરવામાં નહિ આવે , હાલ આવી કોઈ યોજના કે નીતિ ન હોવાનું સંસદમાં જણાવ્યું છે , દેશભરમાં એનઆરસી ને લઈને મોદી સરકાર સામે વિરોધ વંટોળ છે અને એનઆરસી સામે દેશના કોંગ્રસ શાષિત રાજ્યોએ પણ વિરોધ દર્શાવ્યો છે ત્યારે મોદી સરકાર હાલ તો વિરોધના સુરને દબાવી દેવા માટે અને પરિસ્થિતિ માંથી બહાર નીકળવા માટે દેશભરમાં એનઆરસી લાગુ કરવાનું હાલ પૂરતું ટાળી રહી છે

Related News