ચંદ્રયાન 3 ને લઇને મહત્વના સમાચાર

SCIENCE & TECH Publish Date : 07 September, 2020 10:38 AM

ચંદ્રયાન-3ને લઇને મહત્વના સમાચાર સામે આવ્યાં છે જેમા
વર્ષ 2021ની શરૂઆતમાં ચંદ્રયાન-3 મિશન લોન્ચ થઇ શકે છે. 
અભિયાનમાં એક લેન્ડર અને એક રોવર હશે, ઓર્બિટર નહીં હોય. 
આ અંગે કેન્દ્રીયમંત્રી જિતેન્દ્રસિંહે માહિતી આપી.

Related News