અમરનાથ યાત્રા ઉપર આતંકી ખતરો:24 કલાકમાં 7 આતંકીઓનો ખાત્મો

જિંદગી લાઈવ : સંઘર્ષગાથા  Publish Date : 18 July, 2020 03:01 AM

21 જુલાઈથી શરૂ થતી અમરનાથ યાત્રા ઉપર આતંકી ખતરો જોવા મળી રહ્યો છે. સુરક્ષા દળોના ઇનપુટ ના આધારે અમરનાથ યાત્રા ને લઈને ચાકચોબાંધ વ્યવસ્થા કરવામાં આવી છે... અમરનાથ યાત્રા ના રૂટ નેશનલ હાઇવે 44 ઉપર હુમલાની આશંકા છે.. ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રા પહેલા ઓલાઉટ ઓપરેશન હેઠળ 24 કલાક મા 7 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.. આતંકીઓ ને ઠાર મારવા ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.. મોડી રાત થી સવાર સુધીમાં 4 આતંકીઓ ને પણ ઠાર કરાયા છે..

Related News