સત્તાધાર નાં ગાદીપતિ શ્રી જીવરાજ બાપુ દેવલોક પામ્યા

બ્રેકિંગ ન્યૂઝ Publish Date : 19 August, 2019

સત્તાધારની પવિત્ર ગાદીના ગાદીપતિ મહંત પૂજ્ય જીવરાજબાપુનો દેહ વિલય : 

આવતીકાલે બપોરે તેમને સત્તાધાર ખાતે સમાધિ અપાશે  

લાખ્ખો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું : 

ગઈકાલે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પૂજ્ય જીવરાજબાપુના દર્શન કરવા સત્તાધાર આવ્યા હતા

Related News