જૂનાગઢ પાસે અકસ્માત 5 લોકોના થયા મોત

બ્રેકિંગ ન્યૂઝ Publish Date : 29 August, 2019

જૂનાગઢ નજીક ગાંઠીલા પાસ સવારે અકસ્માત થતા 5 લોકોના મોત નિપજ્યા છે.. ગાંઠીલા પાસે સવારે આ અકસ્માત સર્જાયો હતો જેમાં વાહનમાં સવાર 5 લોકોના મોત નિપજ્યા હતા.. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઇમરજન્સી બચાવ માટે 108 સહિતના દોડી ગયા હતા..

Related News