20 લાખ કરોડના કોરોના પેકેજ સાથે લોકડાઉન4.0 નું એલાન કરતા મોદી

એડિટર પોઇન્ટ Publish Date : 13 May, 2020 01:44 AM

www.gujratpost.com
BREAKING

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું સંબોધન

કોરોના પર 5મી વખત સંબોધન

દુનિયા માં પોણા ત્રણ લાખ લોકો નું કોરોનાથી મોત

વાયરસે આખી દુનિયા ને તહસ કરી નાખી

દુનિયા આખી જીંદગી બચાવવા જંગ લડી રહી છે

માનવ જાતી માટે આ અકલ્પનિય

મોદી નો આત્મનિર્ભર ભારત નો સંદેશ

કોરોના સંકટ નો સામનો કરવા ભારત માં દરરોજ 2 લાખ પીપીઈ કીટ અને 2 લાખ એન95 માસ્ક બનાવવામાં આવે છે

આપડે બચવાનું પણ છે અને આગળ વધવાનું પણ છે

ભારત ની દવાઓ દુનિયા માટે આશા નું કિરણ સાબીત થઈ છે

ભારત વિકાસ તરફ કદમ વધારી રહ્યો છે

આત્મનિર્ભર ભારત માટે 5 સ્તંભ

કોરોના સંકટ નો સામનો કરવા વિશેષ આર્થિક પેકેજ ની ઘોષણા

*આત્મનિર્ભર ભારત અભિયાન માટે 20 લાખ કરોડ રૂપિયા ની ઘોષણા*

લેન્ડ
લેબર
લિક્વીડ઼િતિ
કુટિર ઉદ્યોગ
ગૃહ ઉદ્યોગ
લઘુ ઉદ્યોગ
એમએસએમઇ માટે કરાઈ પેકેજ ની જાહેરાત

શ્રમિક કિસાન મધ્યમ વર્ગ ઉદ્યોગ જગત માટે રાહત પેકેજ

કાલ થી આવનારા દિવસો સુધી વિત્ત મંત્રી આ બાબતે જાણકારી આપશે

ખેતી ઉદ્યોગ ટેક્સ માં સુધાર આવશે

વૈજ્ઞાનિકો નાં મતે કોરોના લાંબા સમય સુધી અડ જીવન માં રહેશે

લોકડાઉન 4.0 નિ મહત્વ ની જાહેરાત

*નવા નિયમ સાથે લોક ડાઉન 4.0 18 મે થી લાગુ થશે*

18 મે પહેલા લોકડાઉન 4 નાં નિયમો ની જાણકારી મળશે

Related News