નાશા આવ્યું ચંદ્રયાંન ની મદદ માટે : લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરશે

આંતરરાષ્ટ્રીય Publish Date : 14 September, 2019

ભારતના મિશન ચંદ્રયાંન 2 માટે સારા સમાચાર છે.નાશ ઓરબીટર થી વિખૂટું પડી ગયેલા લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવા માટે સિગ્નલ મોકલી રહ્યું છે.. જેથી લેન્ડર અને રોવર ને એક્ટિવ કરી શકાય.. આ માટે અમેરિકા ની એજન્સીએ સિગ્નલ મોકલવા માટે કાર્યવાહી કરી છે

Related News