આખરે પી ચિદમ્બરમની ધરપકડ કરતી સીબીઆઈ

બ્રેકિંગ ન્યૂઝ Publish Date : 21 August, 2019

પૂર્વ ગૃહ મંત્રી પી ચિદમ્બરમ ની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે..આઈ એન એક્સ મીડિયા કેસ મામલે  સીબીઆઈ પી ચિદમ્બરમ ને ત્રણ દિવસથી શોધી રહી હતી આખરે હાઈ વોલ્ટજ નાટક બાદ પી ચિદમ્બરમ ની ધરપકડ કરવામાં આવી છે..

Related News