કાશ્મીર મુદ્દે પાકિસ્તાને આપી પરમાણુ યુદ્ધની ધમકી

આંતરરાષ્ટ્રીય Publish Date : 26 August, 2019

ન્યૂઝ ડેસ્ક

 

કાશ્મીર મુદ્દે દુનિયામાં ઊંધા માથે પટકાયેલા પાકિસ્તાન હવે યુદ્ધ ની ધમકી આપી રહ્યું છે.. ફ્રાન્સમાં જી 7 બેઠક મા  ટ્રમ્પ અને મોદી વચ્ચે મિટિંગ અને સંયુક્ત સ્ટેટ મેન્ટને પગલે પાકિસ્તાન ના વડા પ્રધાન ની હાલત ભિખારી કરતા વધુ ખરાબ બની ગઈ છે અને હવે તે યુદ્ધ ની અને એમાં પણ પરમાણુ યુદ્ધ ની ધમકી આપી રહ્યું છે.. ઈમરાને દેશને સંબોધી ને જણાવ્યું કે કાશ્મીર અને પીઓકે બચાવવા અંતિમ હદ સુધી જશું.. અને પરમાણુ યુદ્ધ પણ કરશું..

Related News