પાલનપૂરમાં દીવાલ ધરાશયી:11 દટાયા

મારુ ગુજરાત  Publish Date : 07 September, 2020 07:46 AM

બનાસકાંઠાના પાલનપુરમાં દીવાલ પડવાથી 3 લોકોના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે ઘરની દીવાલ પડતા લગભગ 11 લોકો દટાઈ ગયા હતા, જેમાં 3 લોકોના મોત થયા છે. આ કરૂણ ઘટનામાં 2 બાળકો અને એક મહિલાનું મોત નીપજ્યું છે. અન્ય દટાયેલા લોકોને હટાવવાની કામગીરી તંત્ર દ્વારા ચાલી રહી છે. પાલનપુરના સેજલપુરામાં બનેલી આ ઘટનામાં 11 લોકો દટાઈ ગયા હતા

Related News