સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને લાઇ ભાજપે ઉમેદવારો ની યાદી જાહેર કરી છે, રાજકોટ શહેરના 18 વોર્ડ ના 72 ઉમેદવારો નીંયાદી જાહેર કરે છે જેમાં5 તબીબ 3 પીએચડી 2 પ્રોફેસર 2 એન્જીનીયર માસ્ટર ડીગ્રી ધરાવતા અને શિક્ષિત ઉમેદવારો
યુવા મોરચા મહિલા મોરચા સાથે નવી ટીમ મેદાને ઉતારી છે, રાજકોટ ભાજપ દ્વારા જાહેર થયેલા ઉમેદવારો ના નામની યાદી:
રાજકોટ ભાજપના ઉમેદવારોની યાદી
વોર્ડ નંબર 1
શ્રીમતી દુર્ગાબા જાડેજા
શ્રીમતી ભાનુબેન બાબરીયા
હરિભાઈ લાભુભાઈ ખીમાણીયા
ડો અલ્પેશભાઈ મોજરીયા
રાજકોટ ભાજપના ઉમેદવારોની યાદી
વોર્ડ નંબર 2
શ્રીમતી દર્શિતા શાહ
શ્રીમતી મીતાબેન જાડેજા
મનીષભાઈ રાડિયા
જયમીન ઠાકર
વોર્ડ નંબર 3
શ્રીમતી અલ્પાબેન દવે
શ્રીમતી કુસુમબેન ટેકવાની
નરેન્દ્રસિંહ જાડેજા
બાબુભાઇ ઉધરેજા
વોર્ડ નંબર 4
કંકુબેન કાનાભાઇ ઉધરેજા
નયનાબેન પેઢરીયા
પરેશભાઈ પીપળીયા
કાળુભાઇ કુંગશીયા
વોર્ડ નંબર 5
શ્રીમતી વજીબેન ગોલતર
રસીલાબેન સાકરીયા
દિલીપભાઈ લુણાગરિયા
હાર્દિક ગોહિલ
વોર્ડ નંબર 6
દેવુબેન જાદવ
મંજુબેન કુંગશીયા
પરેશ રમેશ પીપળીયા
ભાવેશ દેથારિયા
વોર્ડ નંબર 7
દેવાંગભાઈ માંકડ
નેહલ શુક્લ
વર્ષાબેન પાંધી
જયશ્રીબેન ચાવડા
વોર્ડ નંબર 8
દર્શનાબેન પંડયા
પ્રીતિબેન દોશી
અશ્વિન પાંભર
બિપિન બેરા
વોર્ડ નંબર 9
દક્ષાબેન વસાણી
આશાબેન ઉપાદ્યાય
પુષ્કર પટેલ
જીતુભાઇ કોટડીયા
વોર્ડ નંબર 10
જ્યોત્સ્નાબેન ટીલાળા
રાજેશ્વરીબેન ડોડીયા
ચેતનભાઈ સુરેજા
નરેન્દ્રસિંહ વાઘેલા
વોર્ડ નંબર 11
ભારતીબેન પાડલીયા
લીલુબેન જાદવ
વિનુભાઈ સોરઠીયા
રણજીતભાઇ સાગઠીયા
વોર્ડ નંબર 12
અશ્મિતાબેન દેલવાડીયા
મિતલબેન લાઠીયા
પ્રદીપભાઈ ડવ
મગનભાઈ સોરઠીયા
વોર્ડ નંબર 13
જયાબેન ડાંગર
સોનલબેન સેલારા
નીતિનભાઈ રામાણી
સુરેન્દ્રસિંહ વાળા
વોર્ડ નમબર 14
ભારતીબેન મકવાણા
વર્ષાબેન રાણપરા
નિલેશભાઈ જલુ
કેતન ઠુંમર (પટેલ )
વોર્ડ નંબર 15
મેઘાવી બેન સિંધવ
ગીતાબેન પારઘી
વિનુભાઈ કુમારખાણીયા
વરજાંગ હુંબલ
વોર્ડ નંબર 16
કંચનબેન સિધ્ધપુરા
ઋષિતાબેન જોશી
સુરેશભાઈ વસોયા
નરેન્દ્ર ડવ
વોર્ડ નંબર 17
અનિતાબેન ગોસ્વામી
કિર્તીબા રાણા
વિનુભાઈ ધવા
રવજીભાઈ મકવાણા
વોર્ડ નંબર 18
દક્ષાબેન વાઘેલા
ભારતીબેન પરસાણા
સંજયસિંહ રાણા
સંદીપ ગાજીપરા
ભાજપ દ્વારા યાદી જાહેર કરતા સિનિયર દાવેદારોમાં નારાજગી જોવા મળી હતી વોર્ડ નંબર 14 ના પ્રમુખ અનિષ જોશી એ ચાલુ પ્રેસ દરમિયાન શહેર પ્રમુખ કમલેશ મીરાની ને અપશબ્દો કહ્યા હતા અને રાજીનામાં ની ચીમકી આપી હતી, યાદી બહાર પડતા જ ભાજપ.માં ભડકો જોવા મળ્યો હતો