કનૈયા ગ્નુપ અને બડાબજરંગ ફાઉન્ડેશન દ્વારા ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ ફાનસ તુકકલ નો વિરોધ કરવામાં આવી સાથે કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં રજુઆત કરવામાં આવી કે હજુ થોડા દિવસ પહેલા પતંગ ની દોરી દ્વારા એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું હોય કોઈ વેપારી કે પતંગ દોરના ધંધાર્થીઓ દ્વારા વેચાણ ન કરે. સાથે ચાઈનીઝ દોરા દ્વારા પક્ષીઓને પણ નુકશન થતું હોય આ અંગે રજુઆત કરી હતી.