અમદાવાદ ઉપરાંત રાજકોટ,સુરત, બરોડામાં આવતી કાલ થી રાત્રી કરફ્યુ:નીતિન પટેલ ની જાહેરાત

RAJKOT-NEWS Publish Date : 20 November, 2020 03:15 AM

રાજ્ય સરકારે કોરોના સંક્રમણને અટકાવવા તકેદારીના ભાગ રૂપે સરકારે અમદાવાદ બાદ સુરત, બરોડા અને રાજકોટમાં આવતી કાલે રાત્રીના 9 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ લાદી દીધો છે.આ રાત્રી કરફ્યુ અન્ય જાહેરાત ના થાય ત્યાં સુધી અમલમાં રહેશે.આ અંગેનો નિર્ણય મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળેલી હાઇપવર્ડ બેઠકમાં લેવાયો હતો

Related News