રાજકોટમાં બિગ બજારને સિલ કરતું કોર્પોરેશન

WHATS NEW Publish Date : 05 February, 2020

રાજકોટ

 

રાજકોટમાં મહાપાલિકા દ્વારા મિલકત સિલ કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે જેમ આજે બિગ બજાર ને સિલ કરવામાં આવ્યું હતું.મ બિગ બજાર પાસે મિલકત વેરા પાસે 97 લાખ રૂપિયા કરતા વધુ ની વસુલાત કરવાની છે તો બાટા ના શો રૂમ ને સિલ કરવાની કાર્યવાહી કરવામાં આવતા ચેક ભરી દેવામાં આવ્યો હતો..કુલ 100 કરોડ નો વેરો બાકી હોઈ વસૂલાત કડક કરવા કાર્યવાહી તેજ કરાઈ છે

Related News