હળવદના ધનપરા વિસ્તારમાં રહેતો ૩૦ વર્ષનો અસ્થિર મગજ નો ધર્મેન્દ્ર ભાઈ ઉફેએ હકો મગનભાઈ દલવાડી નામનો યુવક હળવદ રેલ્વે સ્ટેશન નજીક આવેલ ધનપરા નાળા પાસે અગમ્ય કારણોસર રેલ્વે ટ્રેન નીહડફેટે આવતા મોત નિપજયુ હતુ બનાવની જાણ આજુબાજુના લોકોને થતા ઘટનાસ્થળે સગાસબંધી મિત્રો સહિતના લોકો રેલવે પાટા એ દોડી આવ્યા હતા બાદ બનાવની જાણ પોલીસને થતાં રેલવે પોલીસ એ મૂતકની લાશ ને હળવદ ની સરકારી હોસ્પિટલ મોકલી ને પીએમની તજવીજ હાથ ધરાઈ.