જન્માષ્ટમી સ્પેશિયલ : જાણો શ્રીકૃષ્ણને અને તેની લીલાઓને

DHARM-BHAKTI Publish Date : 18 August, 2019

ધર્મલોક

 

જન્માષ્ટમી... એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ.. ભગવાન શ્રીકૃષ્ણ... વિશે અનેક કથાઓ અને લીલાઓ લખાયેલી છે.. ભગવાન શ્રીકૃષ્ણ ની લીલાઓ અનેક છે .. ખાસ તો ભગવાન શ્રીકૃષ્ણ વિશે જે કાંઈ પણ લખાયું છે એમ ખાસ કથાઓ શ્રીમદ ભાગવત કથામાં વિસ્તારથી લીલાઓ લખાયેલા છે.. જેમ કે ભગવાનનો જન્મ...મથુરામાં જેલમાં ભગવાનનો જન્મ થયો અને જન્મ સાથે જ તેઓને ગોકુળ નંદ બાબના ઘરે ખુદ વસુદેવજી  મૂકી આવ્યા.... અરે ભગવાન વિશે જાણવા માટે તેના જીવન ને જાણવું જરૂરી છે.. ભગવાનની લીલાઓને લઈને જ તેને લીલાધર જ કહેવામાં આવે છે...

Related News