વેસ્ટ ઇન્ડિસમાં ટીમ ઇન્ડિયાને મળી ધમકી : જુઓ પછી શું થયું

રમત ગમત Publish Date : 18 August, 2019

ડેસ્ક

 

ટીમ ઇન્ડિયા ને વેસ્ટ ઇન્ડિશમાં ધમકી મળી હોવાની વાત સામે આવી છે.. ટીમ ઇન્ડિયાને ધમકી અંગે વિદેશ વિભાગ અને ગૃહમંત્રાલય સુરક્ષાને લઈને તમામ ચકાસણી કરી છે ઇન્ડિશમાં ટીમ ઇન્ડિયા સુરક્ષિત છે.. ટીમને કોઈ ખતરો નથી.. ભારત સરકારે ટીમ ઇન્ડિયાની સુરક્ષા ની સમીક્ષા કરી છે.. ટીમ ઇન્ડિયા વેસ્ટઇન્ડિસ માં ક્રિકેટ શ્રેણી રમી રહી છે.. હાલ ધમકી પોકળ હોવાનું સામે આવ્યું છે.. પરંતુ ભારત સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી માટે ટીમ ઇન્ડિયાની સુરક્ષાને લઈને તમામ બાબતે સરકરે વ્યવસ્તથાય કરી નાખી છે..

Related News