ટેલિવુડ જગતની મશહૂર અભિનેત્રી અનિતા હસનંદની એ બેબી બોય ને જન્મ આપ્યો છે જેની જાણકારી તેની બેસ્ટ ફ્રેન્ડ અને પ્રોડ્યુસર એકતા કપુર એ વિડિઓ દ્વારા આપી છે, છેલ્લા ઘણા સમય થી અનિતા પ્રેગનેન્સી ને
લઈ ને ખૂબ જ એક્સાઇટેડ હતી સાથે જ બેબી બમ્પ ને લઇ ફોટોશૂટ પણ કરાવ્યું હતું, અનિતા એ બેબી શાવર ને લઈ વિડિઓ પણ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ ઉપર પોસ્ટ કર્યો હતો.
અનિતા હસનંદની ટીવી જગતની મશહૂર અભિનેત્રીઓ માની એક છે, ટીવી ની દુનિયામાં અનિતાએ પોતાની એક અલગ ઓળખ બનાવી છે , છેલ્લે અનિતા નાગીન સીઝન 3 અને 4 માં જોવા મળી હતી..