બબ્બર ખાલસાનાં બે આતંકીઓની દિલ્હીથી ધરપકડ કરાઈ

રાષ્ટ્રીય સમાચાર  Publish Date : 07 September, 2020 10:29 AM

આતંકી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે જોડાયેલા બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત મળતી જાણકારી મુજબ ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં અથડામણ દરમિયાન પકડાયેલા આ આતંકીઓની ઓળખ ભૂપેન્દર આલિયાસ દિલાબર સિંહ અને કુલવંત સિંહ તરીકે કરવામાં આવી છે.દિલ્હી અને પંજાબ નાં કેટલાય નેતાઓ આ આતંકીઓનાં ટાર્ગેટ પર હતાં.

આ બન્ને આતંકીઓ પાસેથી 6 પિસ્તોલ અને કેટલીય ગોળીઓ મળી છ, 

 

Related News