યુવા સેના ભાવનગર શહેર દ્વારા શહિદ દિન ની ઉજવણી કરવામાં આવી હતી.
*તારીખ ૧૪/૦૨/૨૦૨૧ નાં રોજ યુવા સેના ભાવનગર શહેર પ્રમુખ દિવ્યરાજ સિંહ એમ જાડેજા ખિજદળ દ્વારા વેલેન્ટાઈન ડે નહિ પરંતુ દેશ ની રક્ષા કરનાર જવાનો જમ્મુ કાશ્મીર નાં પુલવામા શહીદ થયેલા દેસ નાં સપૂતો ને ક્ષંદ્રાજલી આપવા માં આવી અને આજના દિવસ ને શહીદ દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી..અને બેનર લગાવવા માં આવ્યા હતા*
*તેમજ વીર જવાનો ને પુષ્પાંજલિ / સર્ધાજલી આપવા માટે હિન્દુ / મુસ્લિમ/ ક્રિષ્ન જેવા અને ક ધર્મ ના આગેવાનો હાજર રહ્યા હતા અને આપડા દેશ ના શહિદ જવાનો ને સર્ધાજલી આપવા માં આવી તેમાં યુવા સેના ભાવનગર શહેર પ્રમુખ દિવ્યરાજસિંહ જાડેજા ખીજદળ, યુવા સેના ભાવનગર શહેર ટીમ કાર્યકર્તા, કોલી/કોળી સમાજ આઇ ટી સેલ્સ ભાવનગર જિલ્લા નાં પ્રમુખ શેલેષભાઈ બાંભણિયા , સફીભાઇ એચ સેયદ( માનવસેવા મંત્રી), માનવ સેવા ગ્રુપ , યુવા સેના વિદ્યાર્થી સેલ્સ પ્રમુખ યજ્ઞેશ ભાઇ , રાજદીપસિંહ હકુભા સિદસર, ક્ષત્રિય કાળીયાબીડ સિદસર યુવા સંગઠન પ્રમુખ લખધીર સિંહ જાડેજા , યુવા સેના ભાવનગર શહેર મંત્રી હિતેશભાઈ બારૈયા(ઉનતિ સોડા શોપ) , પોલીસ જવાનો તેમજ ભાવનગર ની જનતા એ શહીદો ને ક્ષંદ્રાજલી આપી હતી*
*આ કાર્યકમ ગુજરાત ના દરેક જિલ્લા માં યુવા સેના દ્વારા કરવા માં આવ્યું હતું અને બધા ને જણાવ્યું હતું કે આજ ૧૪/૦૨ નાં દર વર્ષે એ શહીદ દિન સવ ને ઉજવવી જોઈએ*