અયોધ્યામાં 5 ઓગસ્ટ રામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે મંદિરનું ભૂમિપૂજન 

એડિટર પોઇન્ટ Publish Date : 19 July, 2020 05:58 AM

અયોધ્યામાં 5 ઓગસ્ટ રામ મંદિર નું ભૂમિ પૂજન કરવામાં આવશે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે મંદિરનું ભૂમિપૂજન 

દેશ અને દુનિયાના કરોડો રામભક્તોની અસ્થાના કેન્દ્ર સમા ભગવાન શ્રીરામના જન્મ સ્થળ અયોધ્યા ખાતે 5 ઓગસ્ટના રોજ ભવ્ય રામ મંદિર બનાવવા માટે ભૂમિ પૂજન કરવામાં આવશે , વડાપ્રધાન નરેન્દ્દ્ર મોદીને આપવામાં આવેલા ભુમીપુજન ના નિમંત્રણ ને તેઓએ સ્વીકારી લીધું છે , 5 ઓગસ્ટના રોજ શુભમુહૂર્તમાં ભગવાન શ્રીરામ ચંદ્રજીના ભવ્ય અને દિવ્ય મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવશે , અયોધ્યામાં ભવ્ય રામમંદિર 161 ફૂટ ઊંચું બનશે , તો વિશાળ ક્ષેત્રફળ માં બનનારા રામમંન્દિર ની અંદર અનેક દિવ્ય અને ભવ્ય દર્શનાત્મક આયોજન કરવામાં આવશે 

Related News