મુખ્યમંત્રીની કોલર ટયૂનને લઈને ચૂંટણી પંચને કોંગ્રેસની ફરિયાદ 

SAURASHTRA Publish Date : 24 October, 2020 03:55 AM

મુખ્યમંત્રીની કોલર ટયૂનને લઈને ચૂંટણી પંચને કોંગ્રેસની ફરિયાદ 

ફોનમાં પેટા ચૂંટણી સમયે જ શરૂ થઇ કોલર ટ્યુન 

 

રાજ્યમાં પેટા ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે અને પેટા ચૂંટણીમાં કોરોના ની કોલર ટ્યુન વિવાદમાં આવી છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ઓડિયો સંદેશ વળી કોલર ટ્યુન હાલ દરેક મોબાઈલ ધારક ના કોલ સમયે વાગી રહી છે ત્યારે આ ટયુનને લઈને કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે , કોલરટ્યૂન નો ખર્ચ અને અન્ય વિગતો પણ જાહેર કરવાની માંગણી કરી છે ટ્યુનથી મતદારો પ્રભાવિત થઇ રહ્યાનું જણાવ્યું છે અને ચૂંટણી સમયે જ આ ટ્યુન શરૂ કરી હોવાનો આરોપ લગાવ્યો છે 

Related News