સેમસુંગને વૈશ્વિક બ્રાન્ડ બનાવનાર કૂન-હી નું નિધન : જાણો કેટલી સંપત્તિ છોડીને ગયા છે 

SCIENCE & TECH Publish Date : 25 October, 2020 02:38 AM

સેમસુંગને વૈશ્વિક બ્રાન્ડ બનાવનાર કૂન-હી નું નિધન : જાણો કેટલી સંપત્તિ છોડીને ગયા છે 

 

સેમસંગ ને વૈશ્વિક બ્રાન્ડ બનવનાર કૂન-હી નું નિધન થયું છે , સેમસંગને દુનિયાભરમાં નામના અપાવનાર અને વાઇસવીશ બ્રાન્ડ બનવનાર કૂન-હી એ પોતાના પિતાના હાથમાંથી કંપનીનું નેતૃત્વ લીધું હતું , 30 વર્ષની ઉંમરે કૂન-હીએ સેમસંગ ને દુનિયાભરમાં પહોંચાડવા માટે ખાસ રણનીતિ અપનાવી હતી , સેમસંગ ઇલેક્ટ્રિક ના ચેરમેન કૂન 78 વર્ષના હતા , તેની પુત્રી અને પરિવારના સદસ્યો તેની સાથે અંતિમ સમાયે હાજર હતા કમ્પનીના અધિકારીક પ્રેસ રિલીઝના જણાવ્યા મુજબ સેમસંગ તેઓને ક્યારેય નહીં ભૂલી શકે , કૂન-હી પોતાની પાછળ 21 બિલિયન ડોલરની સંપત્તિ છોડી ને ગયા છે 45 વર્ષની ઉંમરે તેને પિતાની કમ્પનીને સંભાળી હતી અને ધીમે ધીમે સેમસંગ એક અલગ જ વૈશ્વિક બ્રાન્ડ બની ગઈ આજે ટીવી થી લઈને મેમરી ચિપ અને રેફ્રિજરેટર થી લઈને વોશિંગ મશીન સુધી એક પણ એવી પ્રોડક્ટ નથી જે સેમસંગ બનાવતી ન હોઈ 

Related News