દિવાળીએ સોનુ 53 હજાર પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે :પુષ્ય નક્ષત્રમાં સારી એવી ઘરાકી જોવા મળી

BUSINESS-NEWS Publish Date : 08 November, 2020 04:24 AM

દિવાળીએ સોનુ 53 હજાર પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે 

 

આ વર્ષે દિવાળી પહેલા જ સોનાએ નવા રેકોર્ડ  બનાવ્યા હતા સોનાના ભાવમાં ઉચાળા પાછળ કોરોના ને પગલે વૈશ્વિક કારણ હતું પરંતુ હવે તહેવારી સીઝન નીકળી છે અને દિવાળીના તહેવાર ઉપર ધૂમ ખરીદી પણ બઝારમાં નીકળી છે જેને પગલે આ વર્ષે દિવાળીએ સોનાનો ભાવ 53 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે હાલ બજારમાં સોનાના 10 ગ્રામનો ભાવ 52 હજાર આસપાસ છે , જોકે સોનાના 10 ગ્રામના ભાવમાં આ તહેવારી સીઝનમાં કોઈ મોટો ઘટાડો થવાની શક્યતા પછી જોવામાં આવે છે દર વર્ષે પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ ઉપર સોનાના દાગીના અને લગાડીની ખરીદી થવાની શક્યતાં જોવાઈ રહી છે શનિવારે પુષ્ય નક્ષત્રમાં સારી એવી ઘરાકી જોવા મળી હતી અને સોનાની લાગણીથી લઈને દાગીના નું ધૂમ વેંચાણ થયું હતું જોકે ધનતેરસ સોની બજાર નો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે અને આ વર્ષે ધનતેરસના તહેવાર ઉપર ધૂમ બુકીંગ અને ખરીદી થશે તેવી આશા ઝવેરીઓ રાખી રહ્યા છે 

Related News