કોરોના સામે જન્ગ : રવિવારે સમગ્ર ભારતમાં જનતા કર્ફ્યુ : રાજકોટ પણ સજ્જ બન્યું 

WHATS NEW Publish Date : 21 March, 2020

કોરોના સામે જન્ગ : રવિવારે સમગ્ર ભારતમાં જનતા કર્ફ્યુ : રાજકોટ પણ સજ્જ બન્યું 

કોરોના સામે જંગ માટે રાજકોટ બન્યું સજ્જ : ત્રણ દિવસ બજારો બંધ રહેશે 

રાજકોટ 

કોરોના સામે જંગ શરૂ થઇ ચુક્યો છે રવિવારે કોરોના સામે જંગ લાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પગલે સમગ્ર દેશ જાણતા કર્ફ્યુમાં જોડાઈ જશે તો ગુજરાત પણ કોરોના ને લઈને સજ્જ બન્યું છે , કોરોના સામે લડાઈ માટે રાજકોટ આગળ આવ્યું છે , રાજકોટમાં સોનીબજાર , દાણાપીઠ , ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, પેલેસરોડ,યાજ્ઞિક રોડ , કાલાવડ રોડ, યુનિવર્સીટી રોડ અને અન્ય વ્યાપારી સંકુલો અને બજારો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે રવિવાર ઉપરાંત સોમવારે પણ બજાર બંધ રાખવામાં આવશે તેમ  વેપારી એસોસિએશન દ્વારા અપીલ કરી જણાવ્યું છે 

Related News