રાજકોટ : કોરોના અંગે ફર્નિચર બજાર બંધ 

WHATS NEW Publish Date : 21 March, 2020

રાજકોટ : કોરોના અંગે ફર્નિચર બજાર બંધ 

કોરોના અંગે વિવિધ બજારોની સાથે રાજકોટના ઢેબર રોડ ઉપર આવેલી ફર્નિચરની દુકાનો પણ બંધ રાખવામાં આવી છે , ફર્નિચર બજાર કોરોના ને ભગાડવા અને લોકોમાં જાગૃતિ લાવવાની અપીલ કરવા સાથે બંધ પાડી રહ્યું છે , લોકો બીમારી અને વાયરસના સંક્રમણમાં ન આવે તે માટે ફર્નિચર બજાર બંધ રહેશે 

Related News