રાજકોટ અને સુરતમાં કોરોના પોઝિટિવ દર્દી 

top news Publish Date : 19 March, 2020

ગુજરાતમાં કોરોના ની એન્ટ્રી થઇ ચુકી છે સુરત ની યુવતી અને રાજકોટના યુવક ને કોરોના થયાનું સામે આવ્યું છે , સાઉદી અરેબિયા થી પાર્ટ આવેલા 35 વર્ષજના યુવકને કોરોના પોઝિટિવ હોવાનું નોંધાયું છે તો સુરતમાં મુંબઈ થી આવેલી યુવતી ને પણ કોરોના થયાનું નોંધાયું છે , સાઉદી અરેબિયા થી આવેલા 35 વર્ષના યુવક ને કોરોના ની અસર હોવાનું સામે આવ્યું છે જેના સાથે ટેવના પરિજનોને પણ પથિકાશ્રમ ખાતે રાખવામાં આવ્યા છે, પથિકાશ્રમ ખાતે 14 લોકોને આઇસોલેટ કરવામાં આવ્યા છે અને તેને ત્યાં રહેવા અને ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે , સાથે સાથે લંડનથી મુંબઈ અને ત્યાંથી સુરત આવેલી યુવતીને કોરોના થયાનું સામે આવ્યું છે 

Related News