ચાર મહાનગરમાં લોકડાઉન : જનતા કર્ફ્યુ વચ્ચે કોરોના સામે જંગ શરૂ 

ગુજરાતની ખબર  Publish Date : 22 March, 2020 04:35 AM

ચાર મહાનગરમાં લોકડાઉન : જનતા કર્ફ્યુ વચ્ચે કોરોના સામે જંગ શરૂ 

રાજકોટ 

ગુજરાત પોસ્ટના દર્શકો માટે આગામી 25 માર્ચ સુધીનો સમય ખુબ મુશ્કેલ બની રહેશે ,. રાજ્યમાં કોરોના સામેના જંગ માટે મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ સહિતના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે અમદાવાદ-વડોદરા-સુરત અને રાજકોટ આ ચાર મહાનગરો માં 25 માર્ચ સુધી લોકડાઉન રહેશે , કોરોના સામે લડાઈ લાંબી ચાલવાની છે અને એટલે માટે જ ગુજરાત સરકાર એ ભૂલ કરવા નથી માંગતી જે ભૂલ ઇટાલી અને યુરોપના દેશોએ કોરોના ને હલકામાં લઈને કરી હતી અને અત્યારે ત્યાં મૃત્યુ આંક ચીન કરતા વધવા લાગ્યો છે કોરોના સામે 22 માર્ચ રવિવાર ના જનતા કર્ફ્યુ છે અને ત્યાર બાદ ચાર મહાનગર માં 25 મી સુધી લોકડાઉંન છે માટે લોકો કોરોના સામેના જંગમાં સહયોગ આપે અને ગુજરાત ને અને ભારતને કોરોના મુક્ત બનાવે 

Related News