સ્વદેશી કોરોના વેક્સીનને બીજા તબક્કાના પરીક્ષણની મજૂરી 

રાષ્ટ્રીય સમાચાર  Publish Date : 06 September, 2020 01:00 AM

કોરોના વાયરસને રોકવા માટે ભારત બાયોટેક દ્વારા વિકસિત કરાવમાં આવેલ કોવેક્સિન ને ડ્રગ રૅયુલેટરી ટ્રાયલના બીજા તબક્કા માટે મજૂરી આપી છે આ ટ્રાયલ 7 સપ્ટેમ્બર થી શરુ થશે 

Related News