ગૌ-ગોબરથી બનેલા દીવા અને અન્ય વસ્તુઓ દિવાળીએ ઝગમગશે 

NATIONAL NEWS Publish Date : 14 October, 2020 11:28 AM

ગૌ-ગોબરથી બનેલા દીવા અને અન્ય વસ્તુઓ દિવાળીએ ઝગમગશે 

રાજકોટમાં આજે કામધેનુ આયોગના ચેરમેન ડો વલ્લભભાઈ કથીરીયા દ્વારા વિશેષ વિગતો જાહેર કરવામાં આવી છે  , કામધેનુ આયોગના ચેરમેન ડો વલ્લભભાઈ કથિરિયાના જણાવ્યા મુજબ આ વર્ષે દિવાળીએ ગૌ-ગોબરથી બનેલા દીવાઓ અને લાભ શુભ અને ગણેશ અને લક્ષ્મીજીની પ્રતિમાઓ અને અન્ય વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ થશે , જેને પગલે કરોડો રૂપિયાની કમાણી સ્થાનિક લોકોને થશે અને રોજગારી વધશે સાથે સાથે ગોબર આધારિત એક ચિપ ઉપર પણ સંશોધન થઇ રહ્યું છે , અને ચિપ મોબાઈલ સહિતના વસ્તુઓ ઉપર ઉપયોગ થી રેડિએશન સામે એક્શન થવાની શક્યતા વધી રહી છે આ અંગે ડો કથીરિયાએ જણાવ્યું છે કે આ દિવાળી સ્થાનિક લોકોને રોજગારી પણ મળશે 

Related News