ઇંગ્લેન્ડે પાંચમી અને અંતિમ એશિઝ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાને 135 રને પરાજિત કર્યું

રમત ગમત Publish Date : 17 September, 2019

ગુજરાત સ્પોર્ટ ડેક્સ 

ઇંગ્લેન્ડે રવિવારે પાંચમી અને અંતિમ એશિઝ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાને 135 રને પરાજિત કરીને શ્રેણી 2-2  ઉપર બરાબરી કરી છે , ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાની ઐતિહાસિક ઘડી બાદ એસિસ સિરીઝ માં બરાબરી એ ઇંગ્લેન્ડની નવી સિદ્ધિ છે , ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એસિસ શિરીષ દાયકાઓથી રમાઈ રહી છે ક્રિકેટની દુનિયામાં આ શ્રેણીને સૌથી રસપ્રદ અને ટેસ્ટ ક્રિકેટની દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત માનવામાં આવે છે ઓવલમાં હોમ સાઇડની જીતનો અર્થ એશિઝ 1972 પછી પહેલી વાર ડ્રોમાં સમાપ્ત થાય છે, જોકે ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણીમાં પોતાનો દબદબો દર્શાવી દીધો છે , પરંતુ એ વાત આ વખતની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયમ તરફથી ન જોવા મળી જે વોઘ ભાઈઓ અને અન્ય ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કપ્તાનના સમયમાં ક્રિકેટ ચાહકોએ અનુભવી હોઈ 

Related News