અરુણ જેટલીને ગંભીરની શ્રદ્ધાંજલી : યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ જેટલીના નામ ઉપર રાખવા અપીલ

રમત ગમત Publish Date : 27 August, 2019

નવી દિલ્હી, 

 

અરુણ જેટલીના નિધનને પગલે પૂર્વ ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે અરુણ જેટલીને પિતા સમાન ગણાવીને તેને શ્રદ્ધાંજલી પાઠવી છે , સાથે જ દિલ્હીના ઉપરાજયપાલ ને પત્ર લાખને ક્રિકેટ અને દેશમાં યોગદાન બદલ યમુના સ્પોર્ટ કોમ્પ્લેક્સનું નામ જેટલીના નામ સાથે જોડવા માંગણી કરી છે , ઉલ્લેખનીય છે કે ગંભીર દિલ્હી તરફથી ક્રિકેટ રમતો રહ્યો છે અને તેના કેરિયરમાં જેટલીનો પણ ફાળો રહ્યો છે ,સાથે જ તેને  ભાજપમાં લાવવામાં અરુણ જેટલી નું યોગદાન રહ્યું છે 

Related News